તમારી પ્રોફાઇલમાં સાઇન ઇન કરવા અને સંપાદિત કરવા અહીં જાઓ.
કોઈપણ સિમ્યુલેશન ખોલવા અથવા ડાઉનલોડ કરવા માટે તમારે એકાઉન્ટની જરૂર નથી. શિક્ષક દ્વારા સબમિટ કરેલી પ્રવૃત્તિઓ ડાઉનલોડ કરવા અથવા શિક્ષક પ્રાઈમર વીડિયો જોવા માટે તમારે એક એકાઉન્ટની જરૂર પડશે. મફત એકાઉન્ટ માટે નોંધણી કરાવવા અહીં જાઓ.
તમે ઇમેઇલ પુષ્ટિકરણ અહીં ફરીથી મોકલી શકો છો.
ક્યારેક, પુષ્ટિકરણને "સ્પામ" તરીકે ચિહ્નિત કરવામાં આવશે અથવા તમારા ઇમેઇલ સર્વર દ્વારા ફિલ્ટર કરવામાં આવશે. જો તમને બીજી પુષ્ટિ પ્રાપ્ત ન થાય, તો "phethelp@colorado.edu" ને વ્હાઇટલિસ્ટ કરવાનો પ્રયાસ કરો અને ઉપરની પુષ્ટિ ફરીથી મોકલો.